News Continuous Bureau | Mumbai Organ Donation: રાજકોટ ( Rajkot ) સિવિલ ખાતે ( Rajkot Civil ) કાર્યરત સ્કિન બેન્કને ( Skin Bank ) વધુ એક સ્કિન ડોનેશન ( Skin Donation ) મળતા હાલ સુધીમાં કુલ સાત લોકોનું સ્કિન ડોનેશન મળ્યું છે. સિવિલ અધિક્ષક ડો. આર.એસ.ત્રીવેદી એ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગત તા. ૧૪ સપ્ટેમ્બરના રોજ… Continue reading Organ Donation: અંગ દાન મહા દાન: રાજકોટ સિવિલને મળ્યું વધુ એક સ્કિન ડોનેશન, કુલ સાત ડોનેશન થકી ૨૦ થી વધુ દર્દીઓને મળ્યો લાભ.
