News Continuous Bureau | Mumbai Hardik Pandya: ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર અને તાજેતરમાં IPLમાંથી નિવૃત્ત થયેલા દિનેશ કાર્તિકે ( Dinesh Karthik ) હાર્દિક પંડ્યાને લઈને મોટું નિવેદન આપ્યું છે. દિનેશ કાર્તિકે એક ઈન્ટરવ્યુમાં વાત કરતા, હાર્દિક પંડ્યા દ્વારા સ્લેજિંગનો પોતાનો અનુભવ શેર કર્યો હતો. RCBની IPL 2024 પ્લેઓફમાં હાર બાદ દિનેશ કાર્તિકે નિવૃત્તિની જાહેરાત કરી હતી. દિનેશ કાર્તિકે તેની… Continue reading Hardik Pandya: હાર્દિક પંડ્યાએ દિનેશ કાર્તિક સાથે પણ સ્લેજિંગ કર્યું હતું, આ અનુભવી ખેલાડીએ કર્યો ખુલાસો.. જાણો વિગતે..
