News Continuous Bureau | Mumbai Early Dinner : ભારતમાં રાતે વહેલું ભોજન કરવાનું પરંપરાથી માન્ય રહ્યું છે. હવે વૈજ્ઞાનિક રિસર્ચ પણ આ વાતને સમર્થન આપે છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલ ની 2022 ના એક રિસર્ચ મુજબ મોડું ડિનર કરવાથી ભૂખના હોર્મોન અસંતુલિત થાય છે, જેના કારણે વધુ ખાધા પછી પણ ભૂખ લાગતી રહે છે અને શરીરમાં ચરબી વધુ જમા… Continue reading Early Dinner : જલદી ડિનર કરવાથી મળે છે એક નહીં, અનેક ફાયદા – જાણો કેમ અપનાવવી જોઈએ આ આદત
