News Continuous Bureau | Mumbai Sleep: સારી ઊંઘ સ્વાસ્થ્ય માટે જરૂરી છે, પણ જરૂરથી વધુ ઊંઘવું પણ નુકસાનકારક બની શકે છે. એક અભ્યાસ મુજબ જો કોઈ વ્યક્તિ દરરોજ 9 કલાકથી વધુ ઊંઘે છે તો તેના માટે મોતનો ખતરો 34% સુધી વધી શકે છે. આજના ઝડપી જીવનશૈલીમાં લોકોની ઊંઘની ગુણવત્તા સતત ખરાબ થઈ રહી છે. 7 કલાકથી ઓછી ઊંઘ પણ… Continue reading Sleep: જરૂરથી વધુ ઊંઘ પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક, જો તમે પણ 9 કલાક થી વધુ ઊંઘતા હોવ તો થઇ જાઓ સાવધાન
