News Continuous Bureau | Mumbai Inflation Rate : ભારતના આઠ મુખ્ય કોર સેક્ટર (Core Sector) એપ્રિલ 2025માં માત્ર 0.5%ના ગ્રોથ સાથે છેલ્લા 8 મહિનાના સૌથી નીચા સ્તરે પહોંચી ગયા છે. માર્ચમાં આ ગ્રોથ 4.6% હતો અને ગયા વર્ષે એપ્રિલમાં 6.9% હતો. આ આંકડા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે રિફાઇનરી પ્રોડક્ટ્સ, ફર્ટિલાઇઝર… Continue reading Inflation Rate : મંદીના સંકેત: એપ્રિલમાં કોર સેક્ટરનો ગ્રોથ 0.5% પર આવી ગયો
