News Continuous Bureau | Mumbai સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી(SRA) ના નામ પર છેલ્લાં 15 વર્ષથી ગરીબ રહેવાસીઓના ઝૂંપડાં તોડીને તેમને બેઘર કરનારા બિલ્ડરોને(Builders) મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી(mahavikas aghadi) સરકારે જોરદાર ઝટકો આપ્યો છે. SRAના 520 પ્રોજેક્ટ સરકારે રદ કરી નાખ્યા હોવાનું જાણવા મળ્યું છે. મીડિયામાં આવેલા અહેવાલ મુજબ રાજ્યના ગૃહ નિર્માણ પ્રધાન જીતેન્દ્ર આવ્હાદે (Housing Minister Jitendra Awhad) જાહેર… Continue reading બિલ્ડરોને મહાવિકાસ આઘાડી સરકારનો જોર કા ઝટકાઃ SRAના 520 પ્રોજેક્ટ રદ.. જાણો વિગતે.
