News Continuous Bureau | Mumbai Closing Bell :વર્ષ 2023ના છેલ્લા ટ્રેડિંગ સપ્તાહમાં ( trading week ) સતત 4 દિવસે ભારતીય શેરબજારમાં ( Indian stock market ) શાનદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે ફરી સેન્સેક્સ-નિફ્ટી ( Sensex-Nifty ) રેકોર્ડ હાઈ પર બંધ થયા છે. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 371.95 પોઈન્ટ અથવા 0.52 ટકાના વધારા સાથે 72,410.38 પર બંધ રહ્યો હતો.… Continue reading Closing Bell : શેરબજારમાં ગજબની તેજી. સેન્સેક્સ-નિફ્ટી રેકોર્ડ હાઈ પર થયા બંધ, આ શેરોએ રોકાણકારોને કરાવી કમાણી..
