News Continuous Bureau | Mumbai એરટેલ એક્સસેફ(Airtel Xsafe) શું છે? Airtel XSafe એ Airtel તરફથી સુરક્ષા સર્વેલન્સ (Security surveillance) સેવા છે જેમાં ગ્રાહકો એરટેલ પાસેથી ત્રણ અલગ-અલગ પ્રકારના કેમેરા(Camera) ખરીદી શકશે અને પછી તે કેમેરાનો ઉપયોગ તેમના ઘર અથવા ઓફિસની અંદરની ગતિવિધિઓ પર નજર રાખવા માટે કરી શકશે. હાલમાં આ સેવા માત્ર 40 શહેરોમાં જ ઉપલબ્ધ કરાવવામાં… Continue reading એરટેલે લોન્ચ કર્યું ખાસ ઉપકરણ- 999માં તમારા ઘરનો ચોકીદાર કરશે
