News Continuous Bureau | Mumbai BEST ઉપક્રમે વીજળી વિતરણ પ્રણાલીને આધુનિક બનાવવા માટે મુંબઈમાં સ્માર્ટ વીજળી મીટર સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત આગામી 3 મહિનામાં ગ્રાહકોના ઘરે સ્માર્ટ વીજળી મીટર લગાવવામાં આવશે. બેસ્ટ BEST ઉપક્રમના અધિકારીઓએ દાવો કર્યો છે કે આના કારણે ગ્રાહકોને વીજળીના વપરાશ વિશે સચોટ માહિતી મળશે. વીજ ગ્રાહકોને સચોટ માહિતી મળશે હાલમાં… Continue reading Mumbai : મોબાઇલ રીચાર્જની જેમ થશે વીજબીલનું રીચાર્જ, જેટલું રિચાર્જ એટલો થશે વપરાશ! જાણો BEST પ્રશાસનની રસપ્રદ યોજના
