News Continuous Bureau | Mumbai Yes Bank-SMBC News: યસ બેંકએ Rs 16,000 કરોડનું ભારી fund raise કરવાની યોજના જાહેર કરી છે. આ રકમ ઇક્વિટી અને ડેબ્ટ બંને માધ્યમથી ઉઘરાવવામાં આવશે. આ સાથે જ SMBC (Sumitomo Mitsui Banking Corporation) 20% હિસ્સેદારી સાથે સૌથી મોટું શેરધારકબન્યું છે. યસ બેંકએ SBI અને SMBCને વિશેષ અધિકારો આપવા માટે Articles of Association માં ફેરફાર… Continue reading Yes Bank-SMBC News: યસ બેંકનો ₹16,000 કરોડનો માસ્ટર સ્ટ્રોક, SMBC બન્યું સૌથી મોટું શેરધારક..
