News Continuous Bureau | Mumbai ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે ગુરુવારે અહીં ભારત સામેની ચોથી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ટોસ પહેલા, ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્મિથને અનુક્રમે તેમના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એન્થોની અલ્બેનીઝ દ્વારા તેમની ટેસ્ટ કેપ આપવામાં આવી. આટલું જ નહીં, કેપ્ટન રોહિતને કેપ આપ્યા બાદ… Continue reading IND Vs AUS: PM મોદીએ રોહિત શર્માને કેપ સોંપી, ત્યારબાદ કર્યું એવું કે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સહિત સ્ટીવ સ્મિથ થઈ ગયા ખુશ
