News Continuous Bureau | Mumbai Instant House Help Apps India ભારતીય શહેરોમાં હવે લોકોની સુવિધા માટે એક નવો યુગ શરૂ થયો છે. જે રીતે ઓલા-ઉબર અને સ્વિગી-ઝોમેટોએ આપણી જીવનશૈલી બદલી, તે જ રીતે હવે સ્નેબિટ અને અર્બન કંપની જેવી એપ્સ ઘરકામ માટે મદદ પૂરી પાડી રહી છે. જો તમારી નિયમિત કામવાળી બાઈ રજા પર હોય, તો હવે ચિંતા કરવાની… Continue reading Instant House Help Apps India: ગૃહિણીઓ માટે મોટી રાહત: એપ પરથી બુક કરો અને ૧૦ મિનિટમાં ઘરકામમાં મદદ મેળવો; શું માત્ર ₹૧૦૦ની આ સ્કીમ સફળ થશે?.
