News Continuous Bureau | Mumbai Constitution Temple: મહારાષ્ટ્ર સરકારે રાજ્યનાં વિદ્યાર્થીઓને બંધારણનું મહત્વ સમજાવવા શૈક્ષણિક સંસ્થાઓમાં દેશનાં બંધારણ મંદિરો ઉભા કરવાની પહેલ કરી છે. જેના ભાગરૂપે કોશલ્ય વિકાસ મંત્રી મંગલ પ્રભાત લોઢાએ ( Mangal Prabhat Lodha ) રાજ્યની ૪૧૯ સરકારી ઔદ્યોગિક તાલિમ સંસ્થાઓ તથા ૧૬૩ સરકારી ટેકનિકલ શાળાઓમાં બંધારણનાં મંદિર સ્થાપવાનો નિર્ણય કર્યો છે. જેનું આગામી ૧૫ મી ઓગસ્ટે… Continue reading Constitution Temple: મહારાષ્ટ્રની ૫૮૨ શૈક્ષણિક સંસ્થાઓમાં બંધારણ મંદિર બનાવાશે, ૧૫ મી ઓગસ્ટે થશે ઉદ્ઘાટન
