News Continuous Bureau | Mumbai Instagram Fake Currency Racket: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ અને પોસ્ટ દ્વારા નકલી નોટોનું પ્રમોશન કરી નાણાકીય છેતરપિંડી આચરતી ગેંગનો મહારાષ્ટ્ર સાયબર પોલીસે પર્દાફાશ કર્યો છે. ઇન્સ્ટાગ્રામ પર આધુનિક પદ્ધતિથી લોકોને પોતાની જાળમાં ફસાવી તેમની અસલી કમાણી પડાવી લેતા બે રીઢા ઠગોની પોલીસે ધરપકડ કરી છે. આ મામલે મુંબઈ સહિત રાજ્યના અન્ય શહેરોમાં… Continue reading Instagram Fake Currency Racket: ઇન્સ્ટાગ્રામ પર નકલી નોટોનું રેકેટ: મહારાષ્ટ્ર સાયબર સેલે બે ઠગની કરી ધરપકડ
