News Continuous Bureau | Mumbai Smriti Irani : અભિનેત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની તાજેતરમાં સોહા અલી ખાનના પોડકાસ્ટ “All About Her”માં ગેસ્ટ તરીકે જોડાઈ હતી. આ પોડકાસ્ટ માં તેણે સેલિબ્રિટી હોવાના નુકસાન, રાજકારણમાં તેના અનુભવ અને મેદાન પર કામ કરવાની પસંદગી વિશે ખુલી ને વાત કરી. સ્મૃતિએ જણાવ્યું કે લોકપ્રિયતા ઘણીવાર રાજકારણમાં અવરોધરૂપ બની શકે છે. આ… Continue reading Smriti Irani : સેલિબ્રિટી હોવાના નુકસાન વિશે સ્મૃતિ ઈરાની એ કર્યો ખુલાસો, સોહા અલી ખાનના પોડકાસ્ટમાં કરી દિલ ખોલી ને વાત
