News Continuous Bureau | Mumbai આંતર-રાજ્ય ડ્રગ ટ્રાફિકનો(Inter-state drug trafficking) વધુ એક કેસ સોલ્વ કરવામાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(NCB) મોટી સફળતા મળી છે. NCB મુંબઈએ 30મી જૂન, 2022 ના રોજ 54 કિલો ગાંજો જપ્ત કર્યો છે. આ પ્રતિબંધિત ગાંજો(Marijuana) ઓડિશાના(Odisha) ગંજમ જિલ્લાથી(Ganjam district) આવ્યો હતો, જે મુંબઈ, સુરત અને અન્ય આસપાસના વિસ્તારોમાં પેડલર્સને(drug Peddlers) વધુ વિતરણ માટે આપવામાં આવવાનો… Continue reading NCBની મોટી કાર્યવાહી- સોલાપુર-પુણે હાઈવે પર આટલા કિલોનો હાઈ ગ્રેડ ગાંજો કર્યો જપ્ત-જાણો વિગત
