News Continuous Bureau | Mumbai અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત સહિતના દેશોને મોટો આંચકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટમાં રેસિપ્રોકલ ટેરિફ મામલે મળેલી હાર બાદ ટ્રમ્પ પ્રશાસને હવે સોલર એનર્જી સેક્ટર પર નિશાન સાધ્યું છે. અમેરિકાએ ભારતમાંથી આયાત થતા સોલર ઉત્પાદનો પર ૧૨૬% જેટલું પ્રારંભિક આયાત શુલ્ક લાદવાની જાહેરાત કરી છે.મીડિયા રિપોર્ટ મુજબ, યુએસ કોમર્સ ડિપાર્ટમેન્ટે વિદેશી સબસિડીનો… Continue reading Trump’s Tariff Bomb: સોલર માર્કેટમાં ભૂકંપ! અમેરિકાએ ભારત સહિત ૩ દેશો પર ઝીંક્યો ૧૨૬% આયાત શુલ્ક; નિકાસકારોની મુશ્કેલીમાં વધારો.
