News Continuous Bureau | Mumbai Natasa stankovic: નતાશા અને હાર્દિક ના અલગ થવાના સમાચાર ઘણા સમય થી ચાલતા હતા હવે નતાશા અને હાર્દિક બંને એ તાજેતર માંજ તેમના અલગ થવાની જાહેરાત કરી હતી. હાર્દિકથી અલગ થયા બાદ નતાશા પોતાના હોમટાઉન સર્બિયા પરત ફરી છે. તે તેના પુત્ર અગસ્ત્ય સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરી રહી છે. નતાશા તેના પુત્ર સાથેની… Continue reading Natasa stankovic: હાર્દિક પંડ્યા સાથે છૂટાછેડા ની જાહેરાત બાદ દીકરા સાથે આ રીતે સમય વિતાવી રહી છે નતાશા સ્ટેન્કોવિક, તસવીરોમાં જોવા મળ્યું હસતા ચેહરા પાછળ નું દુઃખ
