News Continuous Bureau | Mumbai Surat: સમસ્ત ચારણ સમાજ માટે પૂજનીય એવા આઈ શ્રી સોનલ માઁ ની ૧૦૧મી જન્મ જયંતિનો મહોત્સવ સુરત ખાતે ઉજવવામાં આવ્યો હતો. જેનું ભવ્ય અને ગરિમાપૂર્ણ આયોજન શ્રી ચારણ ગઢવી શક્તિ સમાજ ટ્રસ્ટ-સુરત દ્વારા કરવામાં આવ્યું હતું. તા.૧ જાન્યુ.૨૦૨૫ ના રોજ પોષ સુદ બીજ નિમિત્તે માઁ સોનલના જન્મદિને સુરતના ઓલપાડ તાલુકાના શેરડી ગામે આવેલ સોનલ… Continue reading Surat: સુરત ખાતે સોનલ માઁ ની ૧૦૧મી જન્મ જયંતિ ભક્તિભાવપૂર્ણ રીતે ઉજવવામાં આવી
