News Continuous Bureau | Mumbai Sonam Kapoor Second Baby: બોલિવૂડની સુંદર અભિનેત્રી સોનમ કપૂરના ચાહકો માટે એક મોટા અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. સોનમ કપૂર અને તેના પતિ આનંદ આહુજા બીજીવાર માતા-પિતા બન્યા છે. અભિનેત્રીએ એક પ્યારા પુત્રને જન્મ આપ્યો છે. આ સમાચાર વાયુવેગે ઈન્ટરનેટ પર ફેલાતા જ કપૂર અને આહુજા પરિવાર પર શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે.… Continue reading Sonam Kapoor Second Baby: કપૂર પરિવારમાં ‘જુનિયર’નું આગમન! સોનમ કપૂર બીજીવાર બની માતા, આનંદ આહુજા અને અનિલ કપૂરની ખુશીનો નથી પાર.
