Tag: sonu nigam

  • Dharmendra Prayer Meet: ધર્મેન્દ્રને અંતિમ વિદાય, સોનુ નિગમે ખાસ અંદાજમાં આપી શ્રદ્ધાંજલિ.

    Dharmendra Prayer Meet: ધર્મેન્દ્રને અંતિમ વિદાય, સોનુ નિગમે ખાસ અંદાજમાં આપી શ્રદ્ધાંજલિ.

    News Continuous Bureau | Mumbai

    Dharmendra Prayer Meet: દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર ની પ્રાર્થના સભા 27 નવેમ્બરે મુંબઈમાં યોજાઈ, જેમાં બોલીવુડના અનેક સ્ટાર્સ હાજર રહ્યા. ગાયક સોનુ નિગમે સ્ટેજ પર ધર્મેન્દ્રને યાદ કરતાં તેમના ગીતો ગાઈને ભાવુક શ્રદ્ધાંજલિ આપી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સોનુ સની દેઓલ  અને બોબી દેઓલ ને ગળે લગાવતા દેખાઈ રહ્યા છે.

    આ સમાચાર પણ વાંચો : Ahaan Panday and Aneet Padda: અહાન પાંડે અને અનીત પદ્દાની જોડી ફરી ચર્ચામાં, સ્ટેજ પરની ડાન્સ કેમેસ્ટ્રી જોઈ ફેન્સ થયા બેકાબૂ

    સોનુ નિગમ ની ભાવુક પળ

    વીડિયોમાં સોનુ સની અને બોબી પાસે જઈને તેમને હિંમત આપે છે. સનીના કાનમાં કંઈક કહેતા પણ દેખાય છે. બંને ભાઈઓને સતત સાંત્વના આપતા સોનુ નો પળ ફેન્સને ભાવુક કરી ગયો.સોનુ નિગમ જ્યારે સ્ટેજ પર ગાઈ રહ્યા હતા ત્યારે બેકગ્રાઉન્ડમાં પ્રોજેક્ટર પર ધર્મેન્દ્રના પરિવાર સાથેના યાદગાર ફોટોઝ બતાવવામાં આવ્યા. ગ્રાઉન્ડ ફેન્સ અને સેલેબ્સથી ખચાખચ ભરાયેલો હતો.

    View this post on Instagram

    A post shared by tahirJasus 007 (@tahirjasus2)

    View this post on Instagram

    A post shared by Bolly Window (@bollywindow)

    પ્રાર્થના સભામાં સલમાન ખાન, શાહરુખ ખાન, માધુરી દીક્ષિત, મલાઈકા અરોરા, જેકી શ્રોફ સહિત અનેક સેલેબ્સે હાજરી આપી અને ધર્મેન્દ્રને નમ આંખોથી શ્રદ્ધાંજલિ આપી.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Sonu Nigam: બેંગલુરુ કોન્સર્ટ વિવાદ વચ્ચે સોનુ નિગમ એ માંગી માફી, સોશિયલ મીડિયા પોસ્ટ માં કહી આવી વાત

    Sonu Nigam: બેંગલુરુ કોન્સર્ટ વિવાદ વચ્ચે સોનુ નિગમ એ માંગી માફી, સોશિયલ મીડિયા પોસ્ટ માં કહી આવી વાત

    News Continuous Bureau | Mumbai

    Sonu Nigam: પ્રસિદ્ધ ગાયક સોનૂ નિગમ  બેંગલુરુ માં યોજાયેલા લાઈવ કન્સર્ટ દરમિયાન થયેલા વિવાદમાં ફસાયો છે. કન્નડ ભાષા અને સંસ્કૃતિના અપમાનના આરોપ બાદ તેની વિરુદ્ધ FIR નોંધાઈ છે. હવે સોનૂ નિગમે કર્નાટકના લોકો પાસેથી માફી માંગી છે અને કહ્યું છે કે તેને મળેલો પ્રેમ તેના અહંકારથી મોટો છે.

    આ સમાચાર પણ વાંચો: Ambani family at Haridwar: હરિદ્વાર માં હરકી પૌડી પર ભજનમાં લીન થયા મુકેશ અંબાણી અને નીતા અંબાણી ના બાળકો,રાધિકા અને શ્લોકા આ કામ માં જોવા મળ્યા વ્યસ્ત

    સોનૂ નિગમનું નિવેદન અને માફીનામું

    સોનૂ નિગમે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું: “માફ કરજો કર્નાટક. તમારો પ્રેમ મારા અહંકારથી મોટો છે. હું હંમેશા તમારું સન્માન કરતો રહીશ.” સોનુ એ વધુમાં કહ્યું કે તેમણે કન્નડ ગીતોને હંમેશા સન્માન આપ્યું છે અને ભાષા કે ધર્મના નામે વિભાજન ફેલાવનારા લોકોનો વિરોધ કરે છે.સોનૂ નિગમે જણાવ્યું કે તેઓ કર્નાટકની કાનૂની એજન્સીઓ અને પોલીસનો સંપૂર્ણ સન્માન કરે છે અને જે પણ જરૂરી કાર્યવાહી હશે તેમાં સહકાર આપશે. તેમણે કહ્યું કે તેઓ કર્નાટકના લોકોના નિર્ણયને વિનમ્રતાથી સ્વીકારશે.

    View this post on Instagram

    A post shared by Sonu Nigam (@sonunigamofficial)

    સોનૂ નિગમે કન્સર્ટ દરમિયાન કન્નડમાં ગીત ગાવાની માગણી વચ્ચે પહલગામ હુમલાનો ઉલ્લેખ કર્યો હતો, જેના કારણે કેટલાક લોકોએ તેમને કન્નડ ભાષાની અવગણના કરવાનો આરોપ મૂક્યો. આ મામલે અવલાહલ્લી પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ છે અને સોનૂ નિગમને પૂછપરછ માટે નોટિસ પણ મોકલાઈ છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Sonu Nigam: સોનુ નિગમના પરફોર્મન્સ દરમિયાન થયો હંગામો, પથ્થરો અને બોટલો ફેંકવા પર ગાયકે આપી આવી પ્રતિક્રિયા

    Sonu Nigam: સોનુ નિગમના પરફોર્મન્સ દરમિયાન થયો હંગામો, પથ્થરો અને બોટલો ફેંકવા પર ગાયકે આપી આવી પ્રતિક્રિયા

    News Continuous Bureau | Mumbai

    Sonu Nigam:  બોલિવૂડના પ્રખ્યાત ગાયક સોનુ નિગમ 24 માર્ચે દિલ્હીની ટેકનોલોજિકલ યુનિવર્સિટીમાં પરફોર્મ કરવા પહોંચ્યા હતા. આ શો દરમિયાન એક જૂથ દ્વારા સ્ટેજ પર પથ્થર અને બોટલ ફેંકવામાં આવ્યા હતા, જેના કારણે સોનુ નિગમને પોતાનો શો વચ્ચે જ રોકવો પડ્યો.આ ઘટનાને કારણે સોનુએ સ્ટેજ પરથી જ આક્રોશ વ્યક્ત કર્યો અને કહ્યું, “કૃપા કરીને આવું ન કરો.”

    આ સમાચાર પણ વાંચો: Athiya Shetty-KL Rahul: આથિયા શેટ્ટી અને કે એલ રાહુલ ના ઘરે થયું નાના મહેમાન નું આગમન, સોશિયલ મીડિયા પર આપી જાણકારી

    સોનુ નિગમની પ્રતિક્રિયા

    સોનુ નિગમે આ હંગામા પર સ્ટેજ પરથી જ રોષ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું, “મારે તમારા માટે અહીં આવ્યો છું, પરંતુ કૃપા કરીને આવું ન કરો.” સિંગરે ભારે નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે આ હુમલાથી તેમની ટીમના સભ્યોને ઈજા થઈ રહી છે.જેમ જેમ સ્થિતિ વધુ ખરાબ થઈ, સોનુ નિગમે શો અટકાવવાનો નિર્ણય કર્યો. હાજર તમામ લોકોને શાંતિ રાખવા માટે વિનંતી કરી અને પ્રેમથી સમય વિતાવવા માટે નિમંત્રણ આપ્યું હતું.

    View this post on Instagram

    A post shared by Sonu Nigam (@sonunigamofficial)

    સોનુ નિગમે આ ઘટનાને લઈને કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી, પરંતુ તેમણે ઇન્સ્ટાગ્રામ પર શો સાથે જોડાયેલા કેટલાક ક્લિપ્સ શેર કર્યા છે, જેમાં ફેન્સ તેમના પરફોર્મન્સનો આનંદ માણતા જોવા મળે છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Sonu nigam: સોનુ નિગમે રાજસ્થાનના સીએમ પર સાધ્યું નિશાન, વિડીયો પોસ્ટ કરી દેશ ના રાજનેતાઓ ને કર્યું આવું નિવેદન

    News Continuous Bureau | Mumbai

    Sonu nigam: સોનુ નિગમ એ બોલિવૂડ નો ઉત્તમ ગાયક છે. તાજેતર માં સોનુ નિગમે રાજસ્થાન ના જયપુર માં એક કોન્સર્ટ કર્યો હતો જેમાં મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, નાયબ મુખ્યમંત્રી દિયા કુમારી અને ઘણા રાજનેતાઓએ ભાગ લીધો હતો. આ દરમિયાન સોનુ એ પોતાના ગીતો દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનોનું મનોરંજન કર્યું હતું હવે સોનુ નિગમે તેના સોશિયલ મીડિયા પર આ કોન્સર્ટ ને લઈને એક વિડીયો પોસ્ટ કર્યો છે જે વાયરલ થઇ રહ્યો છે. 

    આ સમાચાર પણ વાંચો : Kareena kapoor: રણબીર-આલિયા કે રણવીર-દીપિકા નહીં પરંતુ બોલિવૂડ નું આ કપલ છે કરીના કપૂર નું ફેવરિટ, જાણો કોણ છે તે

    સોનુ નિગમે દેશ ના રાજનેતાઓ ને કર્યું નિવેદન 

    સોનુ નિગમે તેના સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કર્યો છે જેમાં તે કહી રહ્યો છે કે, ”હું જયપુરમાં આયોજિત રાઇઝિંગ રાજસ્થાન શોમાંથી પરત ફરી રહ્યો છું. કાર્યક્રમમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, નેતાઓ અને અનેક પ્રતિનિધિઓ આવ્યા હતા. શોની વચ્ચે મેં જોયું કે સીએમ અને અન્ય નેતાઓ ત્યાંથી ઉભા થઈ ગયા. ‘હું તમામ નેતાઓને વિનંતી કરું છું કે આવું ન કરો. મેં ક્યારેય ચીફ ગેસ્ટને શોની વચ્ચે ઉભા થતા અને જતા જોયા નથી. હું તમને વિનંતી કરું છું કે જો તમારે શોની વચ્ચે જ જવાનું હોય તો મહેરબાની કરીને આવશો નહીં. અથવા શો શરૂ થાય તે પહેલાં છોડી દો. કોઈ પણ કલાકારનો શો અધવચ્ચે છોડી દેવો યોગ્ય નથી.’

    View this post on Instagram

    A post shared by Sonu Nigam (@sonunigamofficial)

    સોનુ નિગમે આગળ કહ્યું, ‘મને ઘણા લોકો તરફથી સંદેશો મળ્યો કે જ્યાં કલાની પ્રશંસા ન થતી હોય એવા શો ન કરવા જોઈએ. હું જાણું છું કે તમારી પાસે ઘણું કામ છે. તેથી, શો શરૂ થાય તે પહેલાં હું તમને બધાને નમ્રતાપૂર્વક વિનંતિ કરું છું.ભારતના તમામ આદરણીય રાજનેતાઓને નમ્ર વિનંતી છે કે જો તમારે અચાનક અધવચ્ચેથી નીકળી જવું પડે, તો કૃપા કરીને કોઈપણ કલાકારના પરફોર્મન્સમાં હાજરી ન આપો. આ કલા, કલાકારો અને માતા સરસ્વતીનો અનાદર છે.’

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Sonu nigam: તિશા કુમાર ની પ્રેયર મીટ માં સોનુ નિગમે કર્યું એવું કામ કે તમે પણ થઇ જશો ભાવુક, જુઓ વિડીયો

    Sonu nigam: તિશા કુમાર ની પ્રેયર મીટ માં સોનુ નિગમે કર્યું એવું કામ કે તમે પણ થઇ જશો ભાવુક, જુઓ વિડીયો

    News Continuous Bureau | Mumbai

    Sonu nigam: તિશા કુમારે 21 વર્ષ ની ઉંમર માં આ દુનિયા ને અલવિદા કહી દીધું છે તેના નિધનથી તેના પેરેન્ટ્સ શોકમાં છે તિશા અભિનેતા અને નિર્માતા કિશન કુમાર ની દીકરી હતી. તિશા ના નિધન થી માત્ર તેના પરિવાર ને નહીં પરંતુ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના લોકો ને પણ આઘાત લાગ્યો છે ગઈકાલે તિશા ની પ્રેયર મીટ રાખવામાં આવી હતી જેમાં ઘણા સેલેબ્સ એ હાજરી આપી હતી હવે આ પ્રેયર મીટ નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં સોનુ નિગમ એવું કામ કરતો જોવા મળ્યો હતો કે જેને જોઈને તમારી પણ આંખો ભીની થઇ જશે.

    આ સમાચાર પણ વાંચો : Madhuri dixit: માધુરી દીક્ષિત અચાનક ‘પુષ્પા 2’ ની ‘શ્રીવલ્લી’ માંથી બની મરાઠી મુલગી,અભિનેત્રી નો ડાન્સ જોઈ તમે પણ થઇ જશો તેના દીવાના

    તિશા કુમાર ની પ્રેયર મીટ માં ભાવુક થયો સોનુ નિગમ 

    તિશા કુમાર ની પ્રેયર મીટ નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે, સોનુ નિગમ કિશન કુમાર ને મળવા જાય છે કે તરત જ તે તેના ખોળા માં માથું રાખી ને રડવા લાગે છે આ દરમિયાન સોનુ નિગમ ની પત્ની અને કિશન કુમાર તેને સાંભળતા જોવા મળી રહ્યા છે. 

    View this post on Instagram

    A post shared by Movified (@movifiedbollywood)

    સોનુ નિગમ નો આ વિડીયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ પર ભાવુક થઇ ગયા હતા. કોઈએ લખ્યું કે કિશાન  કુમારનું દુઃખ ખૂબ જ મોટું છે, પરંતુ સોનુ જે રીતે તેને જોઈને ભાવુક થઈ ગયો તે દર્શાવે છે કે તેમની વચ્ચે સારા સંબંધો હતા.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Sonu Nigam: આજે છે બોલીવુડના પ્રખ્યાત ગાયક સોનુ નિગમનો જન્મદિવસ, માત્ર 4 વર્ષની ઉંમરે શરૂ કર્યું હતું ગાવાનું..

    Sonu Nigam: આજે છે બોલીવુડના પ્રખ્યાત ગાયક સોનુ નિગમનો જન્મદિવસ, માત્ર 4 વર્ષની ઉંમરે શરૂ કર્યું હતું ગાવાનું..

    News Continuous Bureau | Mumbai

    Sonu Nigam:  1973 માં આ દિવસે જન્મેલા, સોનુ નિગમ એક ભારતીય ગાયક ( Indian Singer ) , સંગીત નિર્દેશક અને અભિનેતા છે. હિન્દી ઉપરાંત, તેમણે કન્નડ, બંગાળી, મરાઠી, તેલુગુ, ઓડિયા, ભોજપુરી, ગુજરાતી, મલયાલમ અને નેપાળી સહિત અન્ય ભાષાઓમાં ગીતો ગાયા છે. સોનુએ 4 વર્ષની ઉંમરે ગાવાનું શરૂ કર્યું હતું. તેમને ભારત સરકાર દ્વારા કલાના ક્ષેત્રમાં તેમના યોગદાન માટે દેશના ચોથા ક્રમના સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. 

    આ  પણ વાંચો :  J. R. D. Tata : આજે છે જહાંગીર રતનજી દાદાભાઇ ટાટા એટલે કે જેઆરડીનો જન્મદિવસ, એર ઈન્ડિયા ઉભી કરવામાં આપ્યો છે મહત્વનો ફાળો

  • Sonu nigam: બધા ની સામે સ્ટેજ પર સોનુ નિગમે આશા ભોંસલે  સાથે કર્યું એવું કામ કે થઇ રહ્યા છે ગાયક ન વખાણ

    Sonu nigam: બધા ની સામે સ્ટેજ પર સોનુ નિગમે આશા ભોંસલે સાથે કર્યું એવું કામ કે થઇ રહ્યા છે ગાયક ન વખાણ

    News Continuous Bureau | Mumbai 

    Sonu nigam: સોનુ નિગમ બોલિવૂડ નો લોકપ્રિય ગાયક છે.  આશા ભોંસલે પણ દિગ્ગ્જ ગાયિકા છે. આશા ભોંસલે એ તેના ગીતોથી વિશ્વભરમાં ઓળખ મેળવી છે. તેણે પોતાના કરિયરમાં ઘણી ફિલ્મોમાં ગીતો ગાયા છે.બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સ આશા ભોંસલેને પોતાનો રોલ મોડલ માને છે. સોનુ નિગમ પણ આ લિસ્ટમાં છે, જે આશા ભોંસલેની ખૂબ પ્રશંસા કરે છે.હાલમાં જ સોનુ નિગમ નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જણે જોઈને લોકો ગાયક ના વખાણ કરી રહ્યા છે. 

    આ સમાચાર પણ વાંચો: KBC – 16: કેબીસી 16 લઈને આવી રહ્યા છે અમિતાભ બચ્ચન, શો ના નવા પ્રોમો એ વધાર્યો લોકો નો ઉત્સાહ

    સોનુ નિગમ નો વિડીયો 

    આશા ભોસલેએ મુંબઈમાં એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં હાજરી આપી હતી. ઇવેન્ટ માં ઇન્ડસ્ટ્રી ના ઘણા સ્ટાર્સ એ હાજરી આપી હતી.આ ઈવેન્ટમાં સોનુ નિગમે આશા ભોંસલેનું ઘણું સન્માન કર્યું હતું.આ ઇવેન્ટ ના ઘણા વીડિયો સામે આવ્યા છે જેમાં સોનુ નિગમ આશા ભોંસલેના પગ પાસે બેસીને પહેલા તો તેને આદરપૂર્વક આશાજીના પગને ચુંબન કર્યું અને પછી પાણીથી તેમના પગ ધોયા. આ દરમિયાન આશા ભોંસલે પણ સમયાંતરે હસતી જોવા મળી હતી.

    સોનુ નિગમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સોનુ નિગમ નું આ વર્તન જોઈને ચાહકો તેના વખાણ કરી રહ્યા છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Sonu nigam: અયોધ્યાવાસીઓ માટે આવું નિવેદન આપી ફસાયો સોનુ નિગમ, શું ખરેખર ગાયકે કહી હતી આવી વાત? જાણો શું છે હકીકત

    Sonu nigam: અયોધ્યાવાસીઓ માટે આવું નિવેદન આપી ફસાયો સોનુ નિગમ, શું ખરેખર ગાયકે કહી હતી આવી વાત? જાણો શું છે હકીકત

    News Continuous Bureau | Mumbai

     Sonu nigam: લોકસભા ચૂંટણી માં ઉત્તર પ્રદેશ ના ફૈઝાબાદ સીટ પર ભાજપ ની હાર થઇ છે. રામમંદિર નું નિર્માણ  લોકો ને એવું લાગતું હતું કે આ સીટ પર ભાજપ જ જીતશે પરંતુ એવું થયું નહીં રામમંદિર પણ ભાજપ ને બચાવી શક્યું નહીં. આ દરમિયાન, એક ટ્વિટ વાયરલ થઈ રહ્યું હતું જેમાં ગાયક સોનુ નિગમે અયોધ્યાવાસીઓ પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. તો ચાલો જાણીયે શું ખરેખર સોનુ નિગમે આ નિવેદન આપ્યું હતું. 

    આ સમાચાર પણ વાંચો: Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં શૈલેષ લોઢા ની ભૂમિકા નહોતો ભજવવા માંગતો સચિન શ્રોફ, એનિમલ ફેમ આ અભિનેતા ના કહેવા પર કર્યો તારક મહેતા નો રોલ

    સોનુ નિગમ નું ટ્વીટ 

    જે ટ્વીટ વાયરલ થઇ રહ્યું હતું તે એકાઉન્ટ સોનુ નિગમ સિંહ ના નામ નું હતું તેને ટ્વીટ માં લખ્યું કે,’જે સરકારે આખી અયોધ્યાને રોશન કરી, નવું એરપોર્ટ આપ્યું, રેલ્વે સ્ટેશન આપ્યું, 500 વર્ષ પછી રામ મંદિર બનાવ્યું, આખે આખી મંદિરની અર્થવ્યવસ્થા બનાવી અને તે પાર્ટી ને અયોધ્યા સીટ પર જીત માટે સંઘર્ષ કરવો પડ્યો શરમજનક છે અયોધ્યાવાસીઓ!

    આ ટ્વીટ સામે આવ્યા બાદ બધાને વાવું લાગ્યું કે આ ટ્વીટ ગાયક સોનુ નિગમે કર્યું છે પરંતુ હકીકત માં એવું નથી આ ટ્વીટ સોનુ નિગમ સિંહનું છે જે વકીલ છે. આ પ્રોફાઇલને ગાયક સોનુ નિગમ સાથે કોઈ લેવાદેવા નથી.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • IPL 2024: IPL 2024 ઓપનિંગ સેરેમની માં અક્ષય અને ટાઇગર ના પરફોર્મન્સ થી ઝૂમી ઉઠ્યું સ્ટેડીયમ, સોનુ નિગમ અને એ આર રહેમાને પણ મચાવી ધૂમ, જુઓ વિડીયો

    IPL 2024: IPL 2024 ઓપનિંગ સેરેમની માં અક્ષય અને ટાઇગર ના પરફોર્મન્સ થી ઝૂમી ઉઠ્યું સ્ટેડીયમ, સોનુ નિગમ અને એ આર રહેમાને પણ મચાવી ધૂમ, જુઓ વિડીયો

    News Continuous Bureau | Mumbai 

    IPL 2024: IPL 2024 શરૂ થઇ ગયું છે. IPLની શરૂઆત બોલિવૂડ સ્ટાર્સના શાનદાર પ્રદર્શન સાથે થઈ હતી. આ ઓપનિંગ સેરેમની માં અક્ષય અને ટાઈગરે તેમના શાનદાર પરફોર્મન્સ થી સ્ટેડિયમ માં ઉપસ્થિત લોકો ઝૂમી ઉઠ્યા હતા. આ દરમિયાન અક્ષય અને ટાઇગર તેમની આગામી ફિલ્મ  ‘બડે મિયાં છોટે મિયાં’ નું પ્રમોશન કરતા પણ જોવા મળ્યા હતા. ત્યારબાદ સોનુ નિગમ અને એ આર રહેમાન જેવા મહાન કલાકારો એ પણ તેમના પરફોર્મન્સ થી ડરશો નું મનોરંજન કર્યું હતું. 

    આ સમાચાર પણ વાંચો : Ramayana: નિતેશ તિવારી ને મળી ગયો તેની રામાયણ માટે લક્ષ્મણ!ટીવી નો આ અભિનેતા ભજવશે રણબીર કપૂર ના નાના ભાઈ ની ભૂમિકા

    અક્ષય – ટાઇગર નું પરફોર્મન્સ 

    આઇપીએલ ની ઓપનિંગ સેરેમનીમાં ટાઇગરે ‘વોર ના ગીત ‘જય જય શિવ શંકર’ પર સોલો પરફોર્મન્સ આપ્યું હતું.

    View this post on Instagram

    A post shared by IPL (@iplt20)

    ત્યારબાદ અક્ષય કુમારે પણ પોતાના ડાન્સ પરફોર્મન્સ થી લોકો ને મંત્રમુગ્ધ કર્યા હતા.
     
    View this post on Instagram

    A post shared by IPL (@iplt20)

    આ સિવાય સોનુ નિગમે પણ વંદે માતરમ ગાઈને શરૂઆત કરી હતી. 

    View this post on Instagram

    A post shared by IPL (@iplt20)

    ત્યારબાદ એ આર રહેમાને પણ તેના ગીતો થી લોકો નું મનોરંજન પૂરું પાડ્યું હતું.

    View this post on Instagram

    A post shared by IPL (@iplt20)

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • IPL 2024: IPL 2024ની ઓપનિંગ સેરેમનીમાં અક્ષય-ટાઈગર મચાવશે ધૂમ, આ કલાકારો પણ કરશે પરફોર્મ

    IPL 2024: IPL 2024ની ઓપનિંગ સેરેમનીમાં અક્ષય-ટાઈગર મચાવશે ધૂમ, આ કલાકારો પણ કરશે પરફોર્મ

    News Continuous Bureau | Mumbai 

    IPL 2024: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની ઓપનિંગ સેરેમનીમાં ટાઇગર શ્રોફ અને અક્ષય કુમાર તેમના પરફોર્મન્સ થી ધૂમ મચાવવાના છે. આ સાથે જ તેમનો સાથ આપશે સોનુ નિગમ અને એ આર રહેમાન જી હા સોનુ નિગમ અને એ આર રહેમાન પણ  IPL 2024ની ઓપનિંગ સેરેમનીમા પરફોર્મ કરશે. આ મેચ ની શરૂઆત  22 માર્ચે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે થશે. 

    આ સમાચાર પણ વાંચો : Tiger shroff: ટાઇગર શ્રોફ એ પુના માં ખરીદી અધધ આટલી કિંમત ની આલીશાન પ્રોપર્ટી, કિંમત જાણીને ઉડી જશે તમારા હોશ

    IPL 2024ની ઓપનિંગ સેરેમનીમાં સ્ટાર્સ કરશે પરફોર્મ 

    IPL એ તેના સોશિયલ મીડિયા પર IPL 2024 ઓપનિંગ સેરેમની વિશે માહિતી આપતી એક પોસ્ટ શેર કરી છે, જેમાં પર્ફોર્મિંગ સ્ટાર્સની યાદી છે.આ યાદી માં અક્ષય કુમાર, ટાઇગર શ્રોફ, સોનુ નિગમ અને એ આર રહેમાન ના નામ સામેલ છે. 

    તમને જણાવી દઈએ કે, IPL 2024 ની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (CSK vs RCB) વચ્ચે ચેન્નાઈના એમ ચિદમ્બરમ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે.