ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 31 જાન્યુઆરી 2022 સોમવાર બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રી આજકાલ સાઉથની ઘણી ફિલ્મોની રિમેક બનાવી રહી છે. સાઉથના લગભગ તમામ મોટા સ્ટાર્સની ફિલ્મોની રિમેક આ દિવસોમાં ચર્ચામાં છે, જેમાં અલગ-અલગ હિન્દી કલાકારો જોવા મળશે. હવે આ યાદીમાં એક ફિલ્મનું નામ જોડાઈ રહ્યું છે.અમે વાત કરી રહ્યા છીએ એક્ટર સૂર્યા ની સુપરહિટ ફિલ્મ 'સૂરરાય પોત્રુ'ની… Continue reading ‘સૂરરાય પોત્રુ’ ની હિન્દી રિમેકમાં થઈ આ બોલિવૂડ સુપરસ્ટાર ની એન્ટ્રી!! જાણો કોણ છે તે અભિનેતા
Tag: soorarai pottru
ઓસ્કરની રેસમાં પહોંચી એક તમીલ ઇન્ડિયન ફિલ્મ, એક્ટર સુરીયાની ફિલ્મ ‘સૂરારાઈ પોટ્રુ’ સ્ક્રીનિંગ રૂમમાં અવેલેબલ. જાણો વિગત
સુધા કોંગારાના ડિરેક્શનમાં બનેલી 'સૂરારાઈ પોટ્રુ' હવે ઓસ્કરની રેસમાં સામેલ થઇ ગઈ છે. OTT પર 2020માં જ રિલીઝ થનારી આ પહેલી તમિળ ફિલ્મ હતી. હજુ એકેડમી અવોર્ડના નોમિનીઝનું લિસ્ટ બન્યું નથી પણ 'સૂરારાઈ પોટ્રુ' એકેડમીના સ્ક્રીનિંગ રૂમમાં અવેલેબલ છે. એકેડમીના સભ્યો તેને જોયા પછી વોટ અને નોમિનેશન ફાઇનલ કરશે.
