News Continuous Bureau | Mumbai Butterfly Garden: એકતા નગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ( Statue of Unity ) અને તેની આસપાસના સ્થળો આજે વિશ્વભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સતત નવા પ્રવાસન આકર્ષણો વિકસિત કરવામાં આવી રહ્યા છે, જે પ્રવાસીઓને એક સુખદ પ્રવાસનો અનુભવ આપે છે. મા નર્મદાના શાંત કિનારે આવું જ એક આહ્લાદક પ્રવાસન… Continue reading Butterfly Garden: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રંગબેરંગી પતંગિયાઓથી સમૃદ્ધ આ સુંદર બટરફ્લાય ગાર્ડન બન્યું પ્રવાસન આકર્ષણ, જુઓ ફોટોસ
