News Continuous Bureau | Mumbai T20 World Cup 2026: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ટી20 વર્લ્ડ કપની અત્યાર સુધીની સૌથી રોમાંચક મેચ રમાઈ હતી. દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી આ મેચમાં જીત-હારનો ફેંસલો કરવા માટે એક નહીં પણ બે-બે સુપર ઓવરનો સહારો લેવો પડ્યો હતો. અંતે દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાનની લડાયક ટીમને હરાવીને મેચ પોતાના… Continue reading T20 World Cup 2026: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શ્વાસ અધ્ધર કરી દેતી મેચ; ડબલ સુપર ઓવરે નક્કી કર્યો વિજેતા, દક્ષિણ આફ્રિકાનો રોમાંચક વિજય.
