News Continuous Bureau | Mumbai આ દુનિયામાં કુદરતે અનેક પ્રકારના વિચિત્ર અને આશ્ચર્યજનક જીવો બનાવ્યા છે. કેટલાક પ્રાણીઓ પોતાની ઝડપ માટે જાણીતા છે, તો કેટલાક પોતાની તાકાત માટે. પરંતુ આજે અમે તમને એક એવા પ્રાણી વિશે જણાવીશું જેની ચામડીની તુલના લોકો ‘બુલેટપ્રૂફ જેકેટ’ સાથે કરે છે. આ પ્રાણીનું નામ છે આર્માડિલો . દક્ષિણ અમેરિકામાં જોવા મળતા આ જીવની ચામડી… Continue reading Meet Armadillo: શું તમે જાણો છો? દુનિયાનું એક એવું પ્રાણી જેની ત્વચા પર ગોળી પણ બેઅસર છે; સિંહ અને વાઘ પણ તેનાથી માને છે હાર
