News Continuous Bureau | Mumbai દક્ષિણ એશિયાના રાજકારણમાં એક અનોખો અને વ્યૂહાત્મક ઘટનાક્રમ જોવા મળ્યો છે. એક તરફ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માલદીવ (Maldives) માં ઉષ્માભર્યું સ્વાગત મેળવીને એક મોટો રાજદ્વારી દાવ ખેલ્યો. બીજી તરફ, પાકિસ્તાનના સૈન્ય વડા જનરલ અસીમ મુનીરને ચીનમાં જાહેરમાં ઠપકો મળ્યો. આ બંને ઘટનાઓ એક જ દિવસે બની, જે દક્ષિણ એશિયામાં શક્તિ અને રાજદ્વારી પ્રભાવનું બદલાતું… Continue reading Modi Maldives Visit: ભારતનો માલદીવ માં રાજકીય દાવ : પાકિસ્તાનને ચીનમાં મળેલા આંચકા વચ્ચે મોદીની વ્યૂહાત્મક સફળતા
