News Continuous Bureau | Mumbai Vikram Sugumaran Passed Away: દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જાણીતા ફિલ્મ નિર્માતા વિક્રમ સુગુમારન નું 47 વર્ષની ઉંમરે હાર્ટ એટેક ના કારણે નિધન થયું છે. તેઓ બસમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે અચાનક છાતીમાં દુખાવો થયો અને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.… Continue reading Vikram Sugumaran Passed Away: દક્ષિણના જાણીતા ફિલ્મમેકર વિક્રમ સુગુમારન નું થયું નિધન, માત્ર આટલી ઉંમર માં દુનિયાને કહ્યું અલવિદા
