News Continuous Bureau | Mumbai હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હિંદ મહાસાગર અને દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર આગામી ૨૪ કલાકમાં વધુ મજબૂત બની શકે છે. આ ચક્રવાતી સિસ્ટમને કારણે ૨૧ અને ૨૨ ફેબ્રુઆરી દરમિયાન દક્ષિણ ભારતના રાજ્યોમાં વાતાવરણ પલટાશે અને ભારે વરસાદ પડવાની સંભાવના છે. કયા જિલ્લાઓમાં છે ભારે વરસાદનું જોખમ? હવામાન વિભાગે ૨૧ ફેબ્રુઆરી માટે કન્યાકુમારી, તિરુનેલવેલી, થૂથુકુડી,… Continue reading Weather Alert: વરસાદની આગાહી: હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ, તેજ પવન સાથે તૂટી પડશે વરસાદ
