News Continuous Bureau | Mumbai Chandrayaan 3 Landing: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) નું બહુપ્રતીક્ષિત મિશન ચંદ્રયાન-3 (Chandrayaan 3) ઈતિહાસ રચવાથી માત્ર થોડાક પગલાં દૂર છે. ચંદ્રયાન-3 નું લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પર ઉતરવા માટે તૈયાર છે અને તે 23 ઓગસ્ટે સુરક્ષિત ઉતરાણ કરશે. આના બે દિવસ પહેલા લેન્ડરે ચંદ્રની અદભૂત તસવીરો મોકલી છે. ચંદ્રયાન-3 એ લેન્ડિંગ પહેલા લેન્ડર… Continue reading Chandrayaan 3 Landing: લેન્ડિંગના બે દિવસ પહેલા ચંદ્રયાન-3એ ચંદ્રની ખૂબ જ નજીકની તસવીરો મોકલી…જુઓ આ અદભૂત નજારો
