News Continuous Bureau | Mumbai Congress Hoardings Controversy: કોંગ્રેસના બેલગવી અધિવેશનમાં પોસ્ટર પર પ્રદર્શિત ભારતના નકશાને લઈને દેશભરમાં રાજકારણ ગરમાયું છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે પોસ્ટરમાં કાશ્મીરને પાકિસ્તાનના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યું છે. BJP IT સેલના વડા અમિત માલવિયાએ X પર એક પોસ્ટમાં જણાવ્યું છે કે, બેલગામી ઇવેન્ટમાં કોંગ્રેસે તેના તમામ હોર્ડિંગ્સ પર ભારતનો અધૂરો નકશો… Continue reading Congress Hoardings Controversy:કોંગ્રેસે કરી મોટી ભૂલ! કાશ્મીરના કેટલાક વિસ્તાર પાકિસ્તાનમાં દર્શાવ્યા; ભાજપે સાધ્યું નિશાન..
