News Continuous Bureau | Mumbai મુંબઈ પાલિકાના(BMC) અમુક પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર(Corrpution) કરવામાં આવ્યો હોવાનો સતત આક્ષેપો થઈ રહ્યા છે. તેથી નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે(Deputy Chief Minister Devendra Fadnavis) બુધવારે પાલિકાના કામોનું 'CAG' ઓડિટ કરવામાં આવશે એવી જાહેરાત કરી હતી. ફડણવીસ વિધાનસભામાં (Assembly) નિયમ 293 હેઠળની ચર્ચાનો જવાબ આપતાં બોલી રહ્યા હતા. એ દરમિયાન તેમણે કહ્યું હતું કે, ઘણા સભ્યોએ… Continue reading શિવસેનાની મુશ્કેશીમાં ઓર વધારો-BMCના કામોમાં કરોડોનો ભ્રષ્ટાચાર- ડેપ્યુટી ચીફ મિનિસ્ટર ફડણવીસે આપ્યો આ આદેશ
