News Continuous Bureau | Mumbai Election Commission દેશના 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મંગળવાર, 4 નવેમ્બરથી ‘ખાસ સંક્ષિપ્ત પુનરીક્ષણ’ અભિયાન શરૂ થઈ રહ્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ આશરે 51 કરોડ મતદારોની યાદી ને વ્યવસ્થિત અને અપડેટ કરવાનો છે, જેથી એક પણ પાત્ર નાગરિક મતદાનથી વંચિત ન રહે. આ વિશેષ અભિયાન બાદ અંતિમ મતદાર યાદી આવતા વર્ષે 7મી ફેબ્રુઆરીએ… Continue reading Election Commission: ચૂંટણી પંચ મિશન મોડ પર; 12 રાજ્યોમાં ‘SIR’ અભિયાન શરૂ, આ તારીખે પ્રસિદ્ધ થશે અંતિમ યાદી
