News Continuous Bureau | Mumbai ઉનાળાનું વેકેશન(Summer vacation) ચાલુ થઈ ગયું છે, તેથી પ્રવાસીઓના ઘસારાને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલ્વે સ્પેશિયલ ટ્રેન(Special train) દોડાવી રહી છે. જેમાં મુંબઈ સેન્ટ્રલ(Mumbai central) – કાનપુર અનવર ગંજ, બાંદ્રા ટર્મિનસ(bandra terminus) – ઉદયપુર અને ઉધના – રેવા વચ્ચે સાપ્તાહિક સુપરફાસ્ટ સમર સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવવાની છે. પશ્ચિમ રેલ્વેના(Western railway) મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી… Continue reading ઉનાળામાં રેલવે દોડાવવા જઈ રહી છે આ ટ્રેનો. જાણી લ્યો નવી સૂચિ અને પર્યટન માટે તૈયાર થઈ જાઓ. જાણો વિગતે.
