News Continuous Bureau | Mumbai Dhurandhar 2 Runtime Revealed: વર્ષ 2025માં રણવીર સિંહ સ્ટારર ‘ધુરંધર’ એ થિયેટરોમાં 70 દિવસ સુધી ધૂમ મચાવીને નવા રેકોર્ડ બનાવ્યા હતા. ૩ કલાક ૩૫ મિનિટ લાંબી હોવા છતાં પ્રેક્ષકોએ આ ફિલ્મને ભરપૂર પ્રેમ આપ્યો હતો. હવે મેકર્સ આ સફળતાને આગળ વધારવા માટે ૧૯ માર્ચના રોજ ‘ધુરંધર 2’ રિલીઝ કરવા જઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ… Continue reading Dhurandhar 2 Runtime Revealed: બોક્સ ઓફિસ પર ફરી આવશે રણવીર સિંહનું તોફાન: ‘ધુરંધર 2’ નું રનટાઇમ આવ્યું સામે, જાણો કેટલી લાંબી હશે આ મેગા એક્શન ફિલ્મ.
