Tag: sreeleela

  • Dostana 2: દોસ્તના 2 માંથી કપાયું જ્હાન્વી કપૂર નું પત્તુ, આ અભિનેત્રી ની એન્ટ્રી ની અટકળો થઇ તેજ

    Dostana 2: દોસ્તના 2 માંથી કપાયું જ્હાન્વી કપૂર નું પત્તુ, આ અભિનેત્રી ની એન્ટ્રી ની અટકળો થઇ તેજ

    News Continuous Bureau | Mumbai

    Dostana 2: કરણ જોહર અને કાર્તિક આર્યન   ટૂંક સમયમાં બે મોટા પ્રોજેક્ટમાં સાથે જોવા મળશે. એક છે- નાગજિલા અને બીજી ફિલ્મ છે- ‘તુ મેરી મેં તેરા, મેં તેરા તુ મેરી’. પરંતુ આ દિવસોમાં એક ફિલ્મ છે, જે બંધ થઈ ગઈ હતી- દોસ્તાના 2. તેના પર ફરીથી કામ થઈ રહ્યું છે. નવી કાસ્ટમાં કાર્તિકનું નામ તો સામેલ નથી. પરંતુ હવે ખબર એવી આવી રહી છે કે ફિલ્મ થિયેટરમાં નહીં આવે. સાથે જ ફિલ્મ માંથી જ્હાન્વી કપૂર ને પણ પડતી મુકવામાં આવી છે. 

    આ સમાચાર પણ વાંચો: Pawandeep Rajan Health Update: આટલા કલાક ચાલેલી સર્જરી બાદ આઈસીયુમાં દાખલ છે પવનદીપ રાજન, જાણો હાલ કેવી છે ઇન્ડિયન આઇડલ વિનર ની હાલત

    દોસ્તાના 2 માં નવી કાસ્ટ

    4 વર્ષ પછી દોસ્તાના 2 પર ફરીથી કામ થઈ રહ્યું છે. આ વખતે એકદમ ફ્રેશ કાસ્ટ સાથે શરૂઆત કરવામાં આવી છે. રિપોર્ટ મુજબ દોસ્તાના 2 માં જ્હાન્વી કપૂર ને પડતી મુકવામાં આવી છે અને તેને સ્થાને શ્રીલીલા ને લેવામાં આવી છે. આ સાથે જ મેકર્સે એક નિર્ણય લીધો છે. રિપોર્ટ મુજબ ધર્મા પ્રોડક્શન આ ફિલ્મને થિયેટર્સ માં નહીં, પરંતુ સીધી OTT પર લાવવાની યોજના બનાવી રહ્યા છે.

    View this post on Instagram

    A post shared by Mamaraazzi (@mamaraazzi)

    મીડિયા રિપોર્ટ મુજબ, ધર્મા પ્રોડક્શન ફિલ્મને OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ વિડીયો પર લાવવાની યોજના બનાવી રહ્યા છે. તેને ડિજિટલ ફિલ્મ તરીકે જ બનાવવામાં આવી રહી છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Sreeleela: કાર્તિક આર્યન બાદ હવે બોલિવૂડ ના આ અભિનેતા સાથે રોમાન્સ કરતી જોવા મળશે શ્રીલીલા, નવા પ્રોજેક્ટ માટે અભિનેત્રી એ મિલાવ્યા હાથ!

    Sreeleela: કાર્તિક આર્યન બાદ હવે બોલિવૂડ ના આ અભિનેતા સાથે રોમાન્સ કરતી જોવા મળશે શ્રીલીલા, નવા પ્રોજેક્ટ માટે અભિનેત્રી એ મિલાવ્યા હાથ!

    News Continuous Bureau | Mumbai

    Sreeleela: સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની સુંદરતા અને અભિનયથી લોકપ્રિય બનેલી શ્રીલીલા હવે બોલીવૂડમાં પણ પોતાની છાપ છોડવા તૈયાર છે. કાર્તિક આર્યનસાથેની ફિલ્મ બાદ હવે તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે નવી ફિલ્મમાં જોવા મળી શકે છે. આ ફિલ્મનું નિર્દેશન રાજ શાંડિલ્ય કરશે, જેમણે અગાઉ ‘ડ્રીમ ગર્લ’ અને ‘ડ્રીમ ગર્લ 2’ બનાવી હતી.

    આ સમાચાર પણ વાંચો: Sonu Nigam Controversy: સોનુ નિગમ ને પહલગામ હુમલા પર નિવેદન આપવું પડ્યું ભારે, ગાયક વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ, જાણો સમગ્ર મામલો

    નવી જોડી અને ફેન્સની અપેક્ષાઓ

    રિપોર્ટ્સ મુજબ, શ્રીલીલા અને સિદ્ધાર્થ ની જોડી સ્ક્રીન પર જોવા મળશે. બંને વચ્ચેની કેમિસ્ટ્રીને લઈને ફેન્સમાં ભારે ઉત્સાહ છે. ફિલ્મ એક માસ એન્ટરટેનર હશે જેમાં હાસ્ય, ડ્રામા અને મનોરંજનનો પૂરતો ડોઝ મળશે.

    View this post on Instagram

    A post shared by Box Office Worldwide (@boworldwide)

    મીડિયા રિપોર્ટ મુજબ શ્રીલીલા કાર્તિક આર્યન સાથે અનુરાગ બસુ દિગ્દર્શિત ફિલ્મથી બોલીવૂડમાં ડેબ્યૂ કરી રહી છે.બીજી તરફ સિદ્ધાર્થ ‘પરમ સુંદરી માં જાન્હવી કપૂર સાથે અને ‘વન’ જેવી ફિલ્મોમાં કામ કરી રહ્યોછે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Sreeleela: કાર્તિક આર્યન ની પીઠ પાછળ શ્રીલીલા સાથે થયું આવું વર્તન, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો

    Sreeleela: કાર્તિક આર્યન ની પીઠ પાછળ શ્રીલીલા સાથે થયું આવું વર્તન, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો

    News Continuous Bureau | Mumbai

    Sreeleela: શ્રીલીલા અને કાર્તિક આર્યન એક ઇવેન્ટ માટે સાથે આવ્યા હતા.’પુષ્પા’ ફેમ અભિનેત્રી શ્રીલીલા સાથે ભીડમાં બનેલી ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આ વીડિયોમાં શ્રીલીલા અને કાર્તિક આર્યન સાથે જોવા મળે છે, પરંતુ જે ઘટના શ્રીલીલા સાથે બની તે અંગે કાર્તિક અજાણ હતો જેને લઈને લોકો વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે. 

    આ સમાચાર પણ વાંચો: Amitabh Bachchan: રામનવમી ના દિવસે રામ જન્મભૂમિથી આરતી અને ધાર્મિક વિધિઓનું થશે પ્રસારણ, અમિતાભ બચ્ચન કરશે આ વિશેષ કામ

    શ્રીલીલા સાથે બનેલી ઘટના

    શ્રીલીલા અને કાર્તિક આર્યન તેમની નવી ફિલ્મની શૂટિંગ દરમિયાન ભીડમાંથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન એક પ્રશંસકે શ્રીલીલાને ભીડમાં ખેંચી લીધી.શ્રીલીલાની ટીમે તેમને તરત જ ભીડમાંથી બહાર કાઢી, જેથી પરિસ્થિતિ વધુ ખરાબ ન થાય. આ ઘટનાના કારણે શ્રીલીલા થોડા સમય માટે પરેશાન દેખાઈ.પરંતુ કાર્તિક આર્યન ને આ ઘટના ની બિલકુલ જાણ નહોતી તે તેની મસ્તી માંજ ચાલતો હતો. 

    સોશિયલ મીડિયા પર ફેન્સે શ્રીલીલાની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે. કેટલાક યુઝર્સે કહ્યું કે, “અભિનેત્રીઓ સાથે આ પ્રકારનું વર્તન બંધ થવું જોઈએ.”

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • David Warner: પુષ્પા ના રંગ માં રંગાયો ડેવિડ વોર્નર, ‘રોબિન હૂડ’ ઇવેન્ટમાં શ્રીલીલા સાથે લગાવ્યા ઠુમકા, જુઓ વિડીયો

    David Warner: પુષ્પા ના રંગ માં રંગાયો ડેવિડ વોર્નર, ‘રોબિન હૂડ’ ઇવેન્ટમાં શ્રીલીલા સાથે લગાવ્યા ઠુમકા, જુઓ વિડીયો

    News Continuous Bureau | Mumbai

    David Warner:  ડેવિડ વોર્નર ટૂંક સમયમાં ફિલ્મ ‘રોબિનહુડ’માં અભિનય ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. જેમાં શ્રીલીલા અને નીતિન મુખ્ય ભૂમિકામાં છે. ક્રિકેટરે તાજેતર માં હૈદરાબાદમાં ફિલ્મના ટ્રેલર લોન્ચમાં હાજરી આપી હતી.આ દરમિયાન ડેવિડ એ ફિલ્મ ની અભિનેત્રી શ્રીલીલા સાથે ઠુમકા લગાવ્યા હતા જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 

    આ સમાચાર પણ વાંચો: Anupama New Entry: અનુપમા માં થવા જઈ રહી છે વધુ એક એન્ટ્રી, રાઘવ ના ભૂતકાળ વિશે થશે ખુલાસો, જાણો સિરિયલ ના એપિસોડ વિશે

    ડેવિડ વોર્નર અને શ્રીલીલા નો ડાન્સ 

    રોબિનહૂડના પ્રી-રિલીઝ ઇવેન્ટ દરમિયાન ડેવિડ વોર્નર તેના સહ-કલાકારો શ્રીલીલા અને નીતિન સાથે હાજર રહ્યો હતો. આ દરમિયાન ડેવિડ એ ફિલ્મ ના કલાકારો શ્રીલીલા અને નીતિન સાથે ‘રોબિન હૂડ’ના ગીત પર ડાન્સ કર્યો હતો જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

    View this post on Instagram

    A post shared by Instant Bollywood (@instantbollywood)

    વેંકુ કુડુમુલા દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત, ‘રોબિનહૂડ’માં નીતિન અને શ્રીલીલા મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે ડેવિડ વોર્નર, શાઇન ટોમ ચાકો, વેનેલા કિશોર અને રાજેન્દ્ર પ્રસાદ પણ આ ફિલ્મમાં જોવા મળશે. 

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Sreeleela: કાર્તિક આર્યન સાથે જામશે પુષ્પા 2 ફેમ અભિનેત્રી શ્રીલીલા ની જોડી, આ દિગ્ગ્જ નિર્દેશક ની ફિલ્મ માં થઇ કીસીક ગર્લ ની એન્ટ્રી!

    Sreeleela: કાર્તિક આર્યન સાથે જામશે પુષ્પા 2 ફેમ અભિનેત્રી શ્રીલીલા ની જોડી, આ દિગ્ગ્જ નિર્દેશક ની ફિલ્મ માં થઇ કીસીક ગર્લ ની એન્ટ્રી!

    News Continuous Bureau | Mumbai

    Sreeleela: શ્રીલીલા સાઉથ ની લોકપ્રિય અભિનેત્રી છે શ્રીલીલા એ પુષ્પા 2 માં કીસીક ગીર કરીને ચર્ચામાં આવી હતી. હવે સમાચાર છે કે શ્રીલીલા  બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન સાથે એક રોમેન્ટિક ફિલ્મમાં જોવા મળશે, જેનું નામ પહેલા ‘આશિકી 3’ હોવાનું કહેવામાં આવી રહ્યું હતું. જોકે, ફિલ્મનું નામ હવે ‘આશિકી 3’ નથી કારણ કે શીર્ષક અંગે વિવાદ ચાલુ છે. 

    આ સમાચાર પણ વાંચો: Ranveer Allahbadia controversy: કોમેડીના નામે અશ્લીલતા ભારે પડી, યુટ્યુબર રણવીર અલ્હાબાદિયાએ માંગી માફી; જુઓ વિડીયો..

    અનુરાગ બાસુ ની ફિલ્મ માં થઇ શ્રીલીલા ની એન્ટ્રી!

    મીડિયા રિપોર્ટ મુજબ નિર્દેશક  અનુરાગ બાસુની મુખ્ય અભિનેત્રીની શોધ આખરે શ્રીલીલા પર અટકી ગઈ. પ્રોડક્શન સાથે જોડાયેલા એક સૂત્રનું કહેવું છે કે આ પ્રોજેક્ટ માટે તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેઓ તેમની બીજી બોલિવૂડ ફિલ્મનો ભાગ બનવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સાઉથ ઇન્ડસ્ટ્રી ની સેન્સેશન શ્રીલીલા કાર્તિક આર્યન સાથે જોડી બનાવશે.

    પહેલા એવા સમાચાર હતા કે અભિનેત્રી તૃપ્તિ ડિમરીને આ ફિલ્મમાં કાસ્ટ કરવામાં આવી છે. જોકે, પછીથી કોઈ કારણોસર તેને ફિલ્મમાંથી કાઢી મૂકવામાં આવી હતી. 

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Kartik aaryan: કરણ જોહર ની ફિલ્મ તુ મેરી મેં તેરા મેં તેરા તુ મેરી માં થઇ પુષ્પા 2 ની આ અભિનેત્રી ની એન્ટ્રી!કાર્તિક આર્યન સાથે જામશે જોડી

    Kartik aaryan: કરણ જોહર ની ફિલ્મ તુ મેરી મેં તેરા મેં તેરા તુ મેરી માં થઇ પુષ્પા 2 ની આ અભિનેત્રી ની એન્ટ્રી!કાર્તિક આર્યન સાથે જામશે જોડી

    News Continuous Bureau | Mumbai

    Kartik aaryan: કાર્તિક આર્યને તાજેતર માં તેની ફિલ્મ તુ મેરી મેં તેરા મેં તેરા તુ મેરી ની જાહેરાત કરી હતી. આ ફિલ્મ કરણ જોહર ના ધર્મા પ્રોડક્શન ના બેનર હેઠળ બની રહી છે. આ ફિલ્મ ની જાહેરાત માં તેની લીડ અભિનેત્રી નો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો. હવે આ ફિલ્મ ની લીડ અભિનેત્રી ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 

    આ સમાચાર પણ વાંચો: Vidya balan birthday: ટીવી થી અભિનય ની શરૂઆત કરનાર મંજૂલિકા આજે છે કરોડો ની સંપત્તિ ની માલકીન, જાણો વિદ્યા બાલન ની નેટવર્થ વિશે

    કાર્તિક આર્યન સાથે જામશે શ્રીલીલા ની જોડી!

    મીડિયા રિપોર્ટ માં એવું કહેવામાં આવી રહ્યું છે કે, પુષ્પા 2 ના આઈટમ નંબર થપ્પડ મારુંગી ફેમ અભિનેત્રી શ્રીલીલા ને કાર્તિક આર્યન ની ફિલ્મ તુ મેરી મેં તેરા મેં તેરા તુ મેરી માટે અપ્રોચ કરવામાં આવી રહી છે. આ સાથે રિપોર્ટ માં એવું કહેવામાં આવી રહ્યું છે કે શ્રીલીલાની સ્ક્રીન પર સારી હાજરી છે અને તે કાર્તિક સાથે નવી જોડી હશે અને બોલિવૂડમાં પણ આ એક ફ્રેશ જોડી હશે. જો કે, વાતચીત ચાલી રહી છે અને જો બધું બરાબર રહેશે તો થોડા દિવસોમાં બધું ફાઇનલ થઈ જશે.

    View this post on Instagram

    A post shared by Funkaar Media (@funkaarmediaofficial)

    કરણ જોહરના પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બની રહેલી કાર્તિક આર્યન ની ફિલ્મ તુ મેરી મેં તેરા મેં તેરા તુ મેરી વર્ષ 2026 માં રિલીઝ થશે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Pushpa 2 song: અલ્લુ અર્જુન અને શ્રીલીલા ના ડાન્સ મૂવ્સ એ લગાવી સ્ટેજ પર આગ, પુષ્પા 2 નું ગીત કિસિક થયું રિલીઝ

    Pushpa 2 song: અલ્લુ અર્જુન અને શ્રીલીલા ના ડાન્સ મૂવ્સ એ લગાવી સ્ટેજ પર આગ, પુષ્પા 2 નું ગીત કિસિક થયું રિલીઝ

    News Continuous Bureau | Mumbai

    Pushpa 2 song: પુષ્પા 2 ની લોકો આતુરતા થી રાહ જોઈ રહ્યા છે.આ ફિલ્મ 5 ડિસેમ્બર ના રોજ સિનેમાઘરો માં રિલીઝ થશે.આ ફિલ્મ ના ટ્રેલર રિલીઝ બાદ લોકો આ ફિલ્મ ને લઈને ખુબ ઉત્સાહિત છે. તેવામાં  મેકર્સે ફિલ્મ ‘પુષ્પા 2’નું ગીત ‘કિસિક’ રિલીઝ કર્યું છે. ગીતમાં શ્રીલીલા અલ્લુ અર્જુન સાથે જોવા મળી રહી છે. ફિલ્મ ‘પુષ્પા 2’ના નવા ગીત ‘કિસિક’ની બીટ તમને ડાન્સ કરવા મજબૂર કરી દેશે. 

    આ સમાચાર પણ વાંચો : I want to talk: આઈ વોન્ટ ટુ ટોક પર આવ્યું અમિતાભ બચ્ચન નું રિએક્શન, પુત્ર અભિષેક બચ્ચન વિશે કહી આવી વાત

    પુષ્પા 2 નું ગીત થયું રિલીઝ 

    ‘પુષ્પા 2’ના ગીત ‘કિસિક’માં શ્રીલીલાનો સ્ટાઇલિશ ડાન્સ અને અલ્લુ અર્જુનની ખાસ સ્ટાઈલ લોકોના દિલ જીતી રહી છે. બંને ની જોડી લોકો ને ખુબ પસંદ આવી રહી છે. ગીતની અસરને જોતા લાગે છે કે તે આઇકોનિક ઉ ઉ  અંતવા માં ને પાછળ છોડી દેશે.

    પુષ્પા 2 નું દિગ્દર્શન સુકુમાર દ્વારા કરવામાં આવ્યું છે ફિલ્મનું સંગીત ટી-સીરીઝ દ્વારા આપવામાં આવ્યું છે. ફિલ્મમાં અલ્લુ અર્જુન ઉપરાંત રશ્મિકા મંદન્ના અને ફહાદ ફાઝિલે મહત્વની ભૂમિકા માં જોવા મળશે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Pushpa 2: તૃપ્તિ ડીમરી નહીં ‘પુષ્પા 2’માં સાઉથની આ અભિનેત્રી કરશે આઈટમ સોન્ગ, ફિલ્મના સેટ પર થી લીક થઇ તસવીર

    Pushpa 2: તૃપ્તિ ડીમરી નહીં ‘પુષ્પા 2’માં સાઉથની આ અભિનેત્રી કરશે આઈટમ સોન્ગ, ફિલ્મના સેટ પર થી લીક થઇ તસવીર

    News Continuous Bureau | Mumbai

    Pushpa 2: પુષ્પા 2 ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.અલ્લુ અર્જુન અને રશ્મિકા ની આ ફિલ્મ ડિસેમ્બર મહિનામાં રિલીઝ થવાની છે. પુષ્પા 2 એ પુષ્પા નો બીજો ભાગ છે. પુષ્પા ફિલ્મ માં સામંથા રૂથ પ્રભુ આઈટમ સોન્ગ માં જોવા મળી હરિ હવે પુષ્પા 2 ના આઈટમ સોન્ગ માટે તૃપ્તિ ડીમરી અને શ્રદ્ધા કપૂર ના નામ સામે આવ્યા હતા પરંતુ હવે આ ફિલ્મ ના સેટ પરની એક તસવીર સામે આવી છે જેમાં સ્પષ્ટ થઇ ગયું છે કે આ ફિલ્મ ના આઈટમ સોન્ગ પર તૃપ્તિ ડીમરી કે શ્રદ્ધા કપૂર નહીં પરંતુ સાઉથ ની આ અભિનેત્રી પરફોર્મ કરશે. 

    આ સમાચાર પણ વાંચો : Bhool bhulaiyaa 3 vs Singham again: ભૂલ ભુલૈયા 3 ની સામે ફુસ્સ થઇ સિંઘમ અગેઇન, જાણો સાતમા દિવસ નું બોક્સ ઓફિસ કલેક્શન

    પુષ્પા 2 ના સેટ ની તસવીર થઇ લીક 

    સોશિયલ મીડિયા પર એક તસવીર લીક થઇ છે જે પુષ્પા 2 ના સેટ ની કહેવામાં આવી રહી છે. આ તસવીર પર થી સ્પષ્ટ થઇ રહ્યું છે કે,સાઉથ અભિનેત્રી શ્રીલીલા હવે પુષ્પા-2ના આઈટમ સોંગમાં પરફોર્મ કરતી જોવા મળશે.

    પુષ્પા માં સામંથા એ ઉ આંટાવા થી લોકો ના દિલ જીત્યા હતા હવે જોવાનું એ રહેશે કે શું શ્રીલીલા સામંથા ને ટક્કર આપી શકશે.