News Continuous Bureau | Mumbai Pushpa 2: પુષ્પા 2 એ 5 ડિસેમ્બર ના રોજ સિનેમાઘરો માં રિલઝિ થશે. તાજેતર માં જ ફિલ્મ નું આઈટમ નંબર કિસિક રિલીઝ થયું હતું. આ ગીત માં શ્રીલીલા જોવા મળી રહી છે. આ ગીત ની તુલના પુષ્પા ના ગીત ઉ અંતવામાં સાથે થઇ રહી છે જેમાં સામંથા રૂથ પ્રભુ જોવા મળી હતી. શ્રીલીલાએ આ… Continue reading Pushpa 2: શું શ્રીલીલા ને પુષ્પા 2 ના આઈટમ નંબર માટે સામંથા કરતા મળી છે ઓછી ફી? અભિનેત્રી એ કર્યો ખુલાસો
