News Continuous Bureau | Mumbai Srinagar Baramulla Highway જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર-બારામુલ્લા નેશનલ હાઈવે પર આજે બુધવારે સવારે સુરક્ષાબળોએ સતર્કતા દાખવી એક મોટી સંભવિત આફત ટાળી છે. હાઈવે પર પેટ્રોલિંગ દરમિયાન જવાનોને રસ્તાના કિનારે એક શંકાસ્પદ વસ્તુ જોવા મળી હતી. આ વસ્તુ IED હોવાની પ્રબળ શક્યતાને ધ્યાનમાં રાખીને સુરક્ષાબળોએ તાત્કાલિક ધોરણે વાહનોની અવરજવર રોકી દીધી છે. ઘટનાની જાણ થતા જ બોમ્બ… Continue reading Srinagar Baramulla Highway: હાઈવે પર શંકાસ્પદ વસ્તુ મળતા સર્ચ ઓપરેશન શરૂ, કાશ્મીરમાં આતંકી હુમલાની આશંકા વચ્ચે સેના એલર્ટ.
