News Continuous Bureau | Mumbai Shahrukh khan: બોલીવૂડના કિંગ શાહરુખ ખાન એ પોતાનો 60મો જન્મદિવસ ખૂબ ખાસ રીતે મનાવ્યો. પહેલા તેણે સુરક્ષા કારણોસર મન્નત બહાર ફેન્સને મળવાનું નક્કી ન કર્યું હતું, પણ પછી તે પોતાને રોકી ન શક્યો અને રંગ મંદિર બહાર ફેન્સને એક ઝલક આપી. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે. આ સમાચાર પણ વાંચો : Ayushmann Khurrana:… Continue reading Shahrukh khan: મન્નત નહીં, આ જગ્યા એ ફેન્સને મળ્યો શાહરુખ ખાન, જન્મદિવસે આપી ખાસ ઝલક
