News Continuous Bureau | Mumbai Shahrukh khan-salman khan: બોલિવૂડ નો કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન આ દિવસોમાં તેની ફિલ્મ જવાનની સફળતાનો આનંદ માણી રહ્યો છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. બીજી તરફ સલમાન ખાન તેની આગામી ફિલ્મ ટાઈગર 3ને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન બંને સુપરસ્ટાર ખાન ગઈકાલે રાત્રે સાથે જોવા મળ્યા હતા. વાસ્તવમાં… Continue reading Shahrukh khan-salman khan: બાપ્પા ના આશીર્વાદ લેવા મહારાષ્ટ્ર ના મુખ્યમંત્રી એકનાથ શિંદે ના ઘરે પહોંચ્યા શાહરુખ ખાન અને સલમાન ખાન, પઠાણ અને ટાઇગર ને એક સાથે જોઈ ચાહકો થઇ ગયા ખુશ
