News Continuous Bureau | Mumbai Dindoshi Clash:મુંબઈના દિન્ડોશી વિસ્તારમાં આવેલા સંતોષ નગરમાં કોઈ અજ્ઞાત કારણોસર બે જૂથો આમને-સામને આવી જતાં વાતાવરણ અત્યંત તંગ બની ગયું હતું. સામાન્ય દલીલોથી શરૂ થયેલો વિવાદ જોતજોતામાં પથ્થરમારો અને સામસામે હિંસામાં ફેરવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ દિન્ડોશી પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઉશ્કેરાયેલા ટોળાને વિખેરવા માટે પોલીસે કરેલા બળપ્રયોગ દરમિયાન… Continue reading Dindoshi Clash:દિન્ડોશીના સંતોષ નગરમાં બે જૂથો વચ્ચે પથ્થરમારો: પોલીસના બળપ્રયોગમાં એક છોકરો ગંભીર ઈજાગ્રસ્ત
