News Continuous Bureau | Mumbai Kajol : શાહરૂખ ખાન સાથે કાજોલની જોડી દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. બંને વાસ્તવિક જીવનમાં પણ ખૂબ સારા મિત્રો છે. તાજેતરમાં તેણે આ વાતનો ખુલાસો પણ કર્યો હતો. તેણી પોતાના વિશેના સૌથી વધુ ગુગલ પ્રશ્નોના જવાબ આપી રહી હતી. આ દરમિયાન તેણે જણાવ્યું કે તે શાહરૂખને રોજ મેસેજ નથી કરતી.… Continue reading Kajol : કાજોલ ને શાહરુખ ખાન થી લાગે છે ડર! ગાઢ મિત્રતા હોવા છતાં પણ આ કારણ થી મિસીઝ દેવગન કિંગ ખાન ને મેસેજ કરવાનું ટાળે છે
