News Continuous Bureau | Mumbai ફળો અને શાકભાજી સ્વાસ્થ્ય (health) માટે સૌથી ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે તેમાં અનેક પ્રકારના પોષક તત્વો જોવા મળે છે. અને કેટલાક ફળ(fruits) એવા છે જે સ્વાદ અને સ્વાસ્થ્ય બંનેથી ભરપૂર માનવામાં આવે છે. સ્ટાર ફ્રૂટ (star fruit) પણ તેમાંથી એક ફળ છે.સ્ટાર ફ્રૂટ (star fruit) ને કમરખ તરીકે પણ ઓળખવામાં… Continue reading સ્વાસ્થ્ય જાણકારી: રોગપ્રતિકારક શક્તિ થી લઇ ને વજન ઘટાડવા સુધી સ્ટાર ફ્રૂટ ખાવાના છે આ ફાયદા; જાણો તેના અન્ય લાભ વિશે
