News Continuous Bureau | Mumbai Yeh Rishta Kya Kehlata Hai: ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં હાલમાં અનેક નાટકીય વળાંકો જોવા મળી રહ્યા છે. અરમાન અને અભિરા એકબીજાથી અલગ છે, પણ હવે તેમના પુનર્મિલનના સંકેત મળી રહ્યા છે. અરમાનની ભૂમિકા ભજવી રહેલા અભિનેતા રોહિત પુરોહિત એ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આવનારા એપિસોડના દ્રશ્યો શેર કર્યા છે, જેમાં તેણે… Continue reading Yeh Rishta Kya Kehlata Hai: ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં આવશે ટ્વીસ્ટ, શું અરમાન અને અભીરા નું થશે મિલન? અભિનેતા રોહિત પુરોહિત એ આપ્યું અપડેટ
