News Continuous Bureau | Mumbai Anupama promo: સ્ટારપ્લસના લોકપ્રિય શો ‘અનુપમા’ નો નવો પ્રોમો રિલીઝ થયો છે, જેમાં અંશ અને પ્રાર્થના ના લગ્ન પહેલા એક ભાવનાત્મક વળાંક જોવા મળે છે. પ્રોમોમાં અનુપમા લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત હોય છે ત્યારે તેને કોઈના રડવાની અવાજ સંભળાય છે. તે બહાર જાય છે અને પરાગ કોઠારી ને પોતાની દીકરીના સાસરીવાળા ના ઘર ની બહાર… Continue reading Anupama promo: અંશ-પ્રાર્થના લગ્ન પહેલા થશે પરાગ કોઠારી ની આવી હાલત, અનુપમા નો નવો પ્રોમો આવ્યો સામે
