News Continuous Bureau | Mumbai ઉત્તરાખંડ(Uttarakhand) વિધાનસભાની ચૂંટણીના (Assembly Election) પરિણામો બાદ ઉત્તરાખંડ (Congress)કોંગ્રેસમાં ભાગલા પડવાની સંભાવના છે. કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓ રાજ્ય નેતૃત્વમાં ફેરબદલથી નારાજ છે. આમાંથી 10 ધારાસભ્યો(MLAs) ભાજપના(BJP) સંપર્કમાં હોવાનું કહેવાય છે. ભાજપ આ ધારાસભ્યોને પાર્ટીમાં સમાવી શકે છે. કોંગ્રેસના 10 ધારાસભ્યો આવતીકાલે દેહરાદૂનમાં ગુપ્ત બેઠક કરશે. આ બેઠકમાં ધારાસભ્ય હરીશ ધામી, મનોજ તિવારી,… Continue reading ઉત્તરાખંડમાં ભાજપ મોટો ખેલ પાડવાની તૈયારીમાં, કોંગ્રેસના આટલા ધારાસભ્યો થઈ શકે છે BJPના સંપર્કમાં; વિરોધ પક્ષમાં હલચલ તેજ..
