News Continuous Bureau | Mumbai Wall Sits: આજના વ્યસ્ત જીવનમાં લોકો હાથ અને એબ્સ પર વધુ ધ્યાન આપે છે, પણ પગ અને કોર મસલ્સ પણ તેટલા જ મહત્વના છે. શરીરની સ્થિરતા, બેલેન્સ અને પોઝ્ચર માટે પગ અને કોર મજબૂત હોવા જરૂરી છે. આ માટે એક સરળ અને અસરકારક કસરત છે — વોલ સિટ્સ (Wall Sits). વોલ સિટ્સના મુખ્ય ફાયદા… Continue reading Wall Sits: ફક્ત 15 વોલ સિટ્સથી પગ અને કોર મસલ્સ બનશે મજબૂત, જાણો આ સરળ કસરતના અદભૂત ફાયદા
