News Continuous Bureau | Mumbai વેસ્ટર્ન રેલવેએ 4 થી 7 એપ્રિલ, 2022 દરમિયાન સુરત – ઉધના વચ્ચે રોડ ઓવર બ્રીજ(ROB) ના સ્ટીલ ગર્ડર લોંચ કરવાનું કામ હાથમાં લીધું છે, તેને કારણે, કેટલીક ટ્રેનોને ટુંકાવી દેવામા આવી છે. તો અમુક ટ્રેનો તેના સમય કરતા મોડી પડવાની શક્યતા છે. પશ્ચિમ રેલ્વેના ચીફ પબ્લિક રિલેશન ઓફિસર સુમિત ઠાકુર દ્વારા બહાર… Continue reading યાત્રી કૃપયા ધ્યાન દે!!! આ બે સ્ટેશનો વચ્ચેના કામને પગલે મુંબઈથી ઉત્તર તરફ આવનારી- જનારી ટ્રેનો પડશે મોડી. જાણો વિગતે
