News Continuous Bureau | Mumbai Adani Green Energy Stock Price: પ્રમોટરોએ અદાણી ગ્રુપ ( Adani Group ) ની કંપનીમાં મોટા રોકાણ ( Investment ) ની જાહેરાત કરી છે. આ અંતર્ગત અબજોપતિ ગૌતમ અદાણી ( Gautam Adani ) અને તેમના પરિવારે ગ્રુપના ગ્રીન એનર્જી ( Green Energy ) યુનિટમાં રૂ. 9,350 કરોડનું રોકાણ કરવાની યોજના બનાવી છે અને તેને બોર્ડ… Continue reading Adani Green Energy Stock Price: ગૌતમ અદાણી હવે ગ્રીન એનર્જીમાં અધધ આટલા કરોડ રુપિયાનું રોકાણ કરશે.. કંપનીના શેરમાં જોરદાર ઉછાળો … જાણો શું છે આ નવો પ્લાન
