News Continuous Bureau | Mumbai રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની ચર્ચા ચાલી રહી છે. મહેંદી, હલ્દી, લેડીઝ સંગીતથી લઈને લગ્ન , રિસેપ્શન, દરેક વિધિની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે. લગ્નમાં બીજી એક મજાની વિધિ છે જૂતા ચોરી. કન્યાની બહેનો આ ધાર્મિક વિધિ માટે ખૂબ જ ઉત્સાહથી તૈયારી કરે છે. હવે જ્યારે આલિયા લગ્ન કરી… Continue reading રણબીર-આલિયા ના લગ્ન માં જૂતા ચોરી ની વિધિ અભિનેત્રી ની બહેન શાહીન ભટ્ટ નહિ પરંતુ ટીવી ની આ એક્ટ્રેસ કરશે, બદલામાં માંગશે એક કરોડ; જાણો વિગત
