News Continuous Bureau | Mumbai મહારાષ્ટ્રના સહ્યાદ્રી ટાઈગર રિઝર્વ (STR)માં અત્યંત આઘાતજનક બનાવ બન્યો હતો, જેમાં 'બંગાળ મોનિટર લિઝાર્ડ' (Bengal Monitor Lizard) સાથે કથિત રીતે બળાત્કાર કરવા બદલ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. મીડિયામાં આવેલા અહેવાલ મુજબ આ ઘટના રત્નાગીરી(Ratnagiri) જિલ્લાના ગોથાણે ગામમાં બની હતી. વન અધિકારીના કહેવા મુજબ રિઝર્વ અંતર્ગત આવતા ચંદોલી રાષ્ટ્રીય ઉદ્યાનમાં (National Park)… Continue reading મહારાષ્ટ્રમાં બંગાળ મોનિટર લિઝાર્ડ પર થયો બળાત્કાર.. 4ની ધરપકડ.. જાણો વિગતે
